Sep 17, 2018

ઓરોગામી વર્કશોપ (8-9-2018)

આજરોજ શાળામાં ધોરણ 5અ માં અભ્યાસ કરતા ધ્યેય રાજેન્દ્રકુમાર જોશીએ પોતાના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરેલ. 
ધ્યેય રાજેન્દ્રકુમાર જોશીના પરિવાર તરફથી શાળાના તમામ બાળકો માટે વિનામૂલ્યે 'ઓરોગામી વર્કશોપ'નું આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપ ભાવનગરથી પધારેલ શ્રી લાલજીભાઇએ શાળાના તમામ બાળકોને  કાગળમાંથી વિવિધ નમૂનાઓ બનાવવાનુંં શીખવેલ.