Sep 17, 2018

સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2018

આજરોજ ગીરગઢડા ખાતે આયોજિત સી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળા પરિવારના બાળવૈજ્ઞાનિકોએ
પાંચેય વિભાગોમાં ભાગ લઈ શાળા પરિવારનું ગૌરવ વધારેલ.
          વિભાગ  3 અને 4 ના બાળવૈજ્ઞાનિકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ.