Mar 18, 2020

ટહુકાર-2020ના વિડિયોઝ

મિત્રો,
આપણે સહુ જેની ખૂબ જ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતા હતા તે શ્રી સનવાવ પ્રાથમિક શાળા પરિવાર પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ 'ટહુકાર-2020'ના વિડિયોઝ અપલૉડ થઇ ગયા છે તો જરૂરથી નિહાળશો.સાથે સાથે આપણા શાળા પરિવારની ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.

કાર્યક્રમ નિહાળવા જે તે કાર્યક્રમના નામ પર ક્લિક કરો.

પ્રાર્થના :

બાળગીત :

સન્ડે સૉંગ :

દેશભક્તિગીત :

કચ્છી રાસ :

રાધે રાધે :

ઘર મોરે પરદેશિયા :

હાસ્યનાટિકા :

શિવવંદના :

ફની ડાન્સ:

ફ્યુઝન ડાન્સ :

કવ્વાલી: