વૈવિધ્યસભર પ્રાર્થનાસભા



          વિદ્યાર્થીઓ દ્વારા જ સમગ્ર પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ પ્રાર્થના અને ધુન રજૂ થાય છે. સમાચાર, સુવિચાર, બાલગીત, બાલવાર્તા, પ્રેરક પ્રસંગો, દેશભક્તિગીત, પુસ્તક સમિક્ષા, પ્રતિજ્ઞા, વંદે માતરમ ગીત , ઘડિયા , ગિનતી, આજનો દીપક, આજનું ગુલાબ, અભિનય ગીત વગેરે રજૂ કરવામાં આવે છે.
          સોમ, મંગળ, બુધ ગુજરાતીમાં, ગુરુવારે હિન્દીમાં તેમજ શનિવારે અંગ્રેજીમાં પ્રસ્તુતિ થાય છે.