Jan 28, 2018

ધો.5 થી 8ના બાળકોનો ત્રિદિવસીય શૈક્ષણિક પ્રવાસ

ધો.5 થી 8ના બાળકો માટે ત્રિદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન દિનાંક 21થી 23 ડિસેમ્બર,2018 દરમિયાન કરવામાં આવ્યું હતું.જેમાં કાયાવરોહણ,નારેશ્વર,રાજવંત પેલેસ મ્યૂઝિયમ,સરદાર સરોવર ડેમ સાઇટ,શૂલપાણેશ્વર,કુબેરભંડારી તથા નીલકંઠધામ-પોઇચાની મુલાકાત લેવામાં આવી હતી.