Jan 28, 2018

ધો.1 થી 4ના બાળકોનો એકદિવસીય શૈક્ષણિક પ્રવાસ

ધો.1 થી 4ના બાળકો માટે એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન દિનાંક 21 ડિસેમ્બર,2018ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,સાયન્સ મ્યૂઝિયમ તથા સૂરજ ફનવર્લ્ડની મુલાકાત લેવામાં આવી હતી.