Jan 28, 2018

શાળાના ધોરણ 1 થી 6ના બાળકોને સુવર્ણ પ્રાસન

સરકારી આયુર્વેદિક દવાખાનું-સનવાવના સહયોગથી શાળાના ધોરણ 1 થી 6ના બાળકોને ગુરૂપુષ્યામૃત નક્ષત્રમાં સુવર્ણ પ્રાસન કરાવવામાં આવ્યું હતું.