અમારા નાનકડાં બાળદેવો પાસે અમને બહુ મોટી આશા ન હતી પણ એમના ઉત્સાહ અને તૈયારીએ અમને સ્તબ્ધ કરી મૂક્યા!!!
.પનીરભુર્જી સેન્ડવીચ,સેવરોલ,નારિયેલ બરફી,દાલ-બાટી,લાહોરી બટેટાં,ભેળ,પાણીપુરી,ચૉકલેટ,ચીકી,અડદિયા,સમોસા,મકાઇનો ચેવડો,મિક્સ કઠોળ,ઈડલી,કટલેટ્સ જેવી અવનવી વાનગીઓનો રસથાળ બનાવી મંત્રમુગ્ધ કરી દીધા.
આ આનંદ આપની સાથે અહીં તસવીરના માધ્યમથી.....