નમસ્કાર બાળકો,
હાલમાં કોરોના મહામારીના લીધે શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ નહીં.
આપ આ સમયમાં પણ ઘરે બેસીને N.M.M.S. પરીક્ષાની તૈયારી કરી શકો તે માટે અહી છેલ્લા કેટલાક વર્ષના પ્રશ્નપત્રો આપ્યા છે.જે તમને મહાવરા માટે ખૂબ જ ઉપયોગી થશે.
2011
2013
2014
2015
2016
2017
2018
2019 (English)