ગાંધીનગર નજીક ભાટ ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ ખાતે દિનાંક : 20 થી 21 જાન્યુઆરી,2018 દરમિયાન આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિનમાં સનવાવ પ્રાથમિક શાળાના બાળકોએ બે મૉડેલ રજૂ કરી સહભાગીદારી નોંધાવી હતી.શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ 'આરામદાયક ચશ્મા'ના મૉડેલની સ્પેશ્યલ કૉન્સોલેશન પ્રાઇઝ અપાયું હતું.પ્રસ્તુત છે કેટલીક તસવીરો...