Pages
Home
સ્ટાફની માહિતી
ફોટો ગેલેરી
વૈવિધ્યસભર પ્રાર્થનાસભા
બાળકોની કૃતિઓ
અમારી શાળા વિશે
શાળાની ભૌતિક સુવિધાઓ
શાળાની વિશેષતાઓ
શાળાની પ્રવૃતિઓ
નવીનતમ પ્રયોગો
શિક્ષણ વિભાગ
ઘટનાચક્ર
સંપર્ક
શાળા વ્યવસ્થાપન સમિતિ
ચાલતી પટ્ટી
" આગામી દિનાંક : 11/01/2025,શનિવારના રોજ. સવારે 8 થી 11 દરમિયાન શાળામાં આનંદ મેળાનું આયોજન કરેલ છે. "
Oct 10, 2017
શૈક્ષણિક કિટ અર્પણ
શાળા પરિવારના ભુતપૂર્વ વિદ્યાર્થી પરમાર ગૌરવકુમાર પરસોતમભાઇ હાલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં C.A.તરીકે ફરજ બજાવે છે.
શાળાના અર્થિક રીતે નબળાં બાળકોને દફતર, કંપાસ,નોટબુક,પેન્સિલ, બોલપેન જેવી 32 શૈક્ષણિક કિટ બનાવી શાળા પરિવારને આજરોજ અર્પણ કરેલ છે.
શાળા પરિવાર ગૌરવભાઇનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરેછે.
Newer Post
Older Post
Home