Oct 2, 2015

સનવાવ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેન્દ્રભાઇ જોશી દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 8 માટે લેવાતી N.M.M.S.ની પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ વર્ક તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તિક ડાઉનલોડ કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. N.M.M.S.પ્રેક્ટિસ વર્ક