Oct 1, 2015

પરેશભાઇ કોટેચાનો વિદાયસમારંભ

શાળા  પરિવારના કર્મનિષ્ઠ શિક્ષક પરેશભાઇ કોટેચાની મોઠા સીમ શાળામાં બદલી થતા શાળા પરિવાર દ્વારા આયોજીત સન્માન સમારોહ . દિનાંક : 30/09/2015 સાંજના 4:00 કલાકે