- જિલ્લા વિભાજન અન્વયે બદલી પામેલ હેતલબેન ફડદુને શ્રી ફળ , સાકરનો પડો, સન્માન પત્ર અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.
- વિદાય રહેલા બાળકો તરફથી 5200 રૂપિયાની રોકડ રકમ શાળા પરિવારને અર્પણ કરવામાં આવેલ.
- શાળામાં ઇંન્ટર્નશીપ કરનાર B.Ed ના પ્રશિક્ષણાર્થી પ્રવીણભાઇ છગનભાઇ તરફથી 1000 રૂપિયાની રોકડ રકમ શાળા પરિવારને અર્પણ કરવામાં આવેલ.
- આનંદમેળામાં નફા સ્વરુપે પ્રાપ્ત થયેલ રકમમાંથી 14500 રૂપિયાનું એક HP LAPTOP COMPUTER શાળા પરિવારને અર્પણ કરવામાં આવેલ.
- શાળા પરિવારના ઉપશિક્ષક અર્ચનાબેન તરફ્થી શાળા પંચાયતમાં ઉત્તમ કામગીરી કરનાર ત્રણ બાળાઓને ડ્રેસ્ આપીની સન્માનિત કરેલ.
- રાજેન્દ્રભાઇ જોશી તરફ્થી વિદાય લઇ રહેલ તમામ બાળકો 'મારી જાદુઈ શાળા' પુસ્તિકા એનાયત કરવામાં આવેલ.
- નાસ્તા તેમજ ઠંંડા પીણાના આનંદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.