Apr 17, 2018

ધોરણ 8 નો દિક્ષાંત સમારોહ ( દિનાંક : ૧૭/૦૪/૨૦૧૮, મંગળવાર)


  • આજરોજ શાળા પંંચાયતના તમામ બાળકોને લંચબોક્સ આપીને સન્માનિત કર્યા.
  •  વર્ગ દીઠ પાઠ્યપુસ્તકોની વ્યવસ્થિત જળવણી કરનાર તેમજ વર્ષ દરમ્યાન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓને પેડ આપીને સન્માનિત કરેલ.
  • રામહાટ પ્રવ્રુતિના સ્વયંસેવકોને વોટરબેગ આપી પ્રોત્સાહિત  કરેલ.
  •   આ અગાઉ મધ્યાહન ભોજન સમિતિના વિદ્યાર્થીઓને સ્પોર્ટસ યુનિફોર્મ આપીને સન્માનિત કરેલ તેમજ સફાઇ સમિતિમાં વિશિષ્ટ  સેવા આપનાર ભાઇ - બહેનો માટે શાળા પરિવાર તરફથી ADVENTURE PARK (GIR HADAMATIYA)  ના એક દિવસિય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ.
  • વિદાય લઇ રહેલા ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ  વિવિધ નકશાઓ             ( દુનિયા- એશિયા -ભારત - ગુજરાત - ગિર સોમનાથ વગેરે નકશાઓ ........ ) , બે દિવાલ ઘડિયાલ  તેમજ કોડ્લેસ માઇક્રોફોન ખરિદવા 1300 રુ. રોકડા શાળા પરિવારને અર્પણ કરેલ છે. 
  • કાર્યક્રમના અંતે  ધોરણ 1 થી 8 ના તમામ બાળકો માટે નાસ્તા તથા શરબતનું આયોજન કરવામાં આવેલ.