Feb 11, 2017

અંતરનું આમંત્રણ

ટહૂકાર-૨૦૧૮

આપને જણાવતાં આનંદ થાય છે કે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમારા શાળા પરિવારના વાર્ષિક
ઉત્સવની ઉજવણીના અવસરે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ટહૂકાર-૨૦૧૮ નું આયોજન થવા જઈ  રહ્યું છે.
આપ સહુ આ પ્રસંગે સાદર નિમંત્રિત છો.

સંભવિત વિગતો* :

દિનાંક : ૧૩-૦૨-૨૦૧૮ , મંગળવાર

સમય : બપોરે ૩ કલાકે

સ્થળ : સનવાવ પ્રાથમિક શાળાનું નવું સંકુલ,આલીદર રોડ, મુ.સનવાવ,તા.ગીર ગઢડા , જિ.ગીર સોમનાથ

બાળકોને પ્રોત્સાહન આપવા આપની ઉપસ્થિતિ આવશ્યક છે.

ધન્યવાદ.
______________________