Feb 13, 2016

-------------- :: આમંત્રણ :: -------------- સનવાવ પ્રાથમિક શાળા પરિવાર પ્રસ્તુત વાર્ષિકોત્સવ 'ટહૂકાર - 2016' માં આપ સાદર નિમંત્રિત છો. દિનાંક - 20 - ફેબ્રુઆરી - 2016 સમય - 3 વાગ્યાથી... સ્થળ - નવું શાળા સંકુલ, આલીદર રોડ, સનવાવ ----------- મુક્ત મને આ વાતને આપના મિત્રવર્તુળમાં પહોંચાડશો... પરિવાર-મિત્રો સાથે આપને સનવાવ શાળા પરિવાર આવકારે છે.... -----------