Nov 1, 2015

ઓપન લાઇબ્રેરી

       શાળાની ઓસરીમાં રહેલ પિલર પર કાપડના ખિસ્સા બનાવી બાળકોને ઉપયોગી પુસ્તકો  મૂકવામાં આવેલ છે. રિશેષના સમયે બાળકો પોતાના  મનગમતાં પુસ્તકો વાંચે છે. પુસ્તકો વાંચી લીધા પછી પાછા તે જ જગ્યાએ મૂકે છે.