Oct 3, 2015

બાલ સંસદની સામાન્ય ચૂંટણી - 2015

દિનાંક : 03/10/2015ના રોજ બાલ સંસદની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ. પ્રમુખ મતદાન અધિકારી, અન્ય પોલિંગ ઓફિસર તરીકેની તમામ ફરજો બાળકોએ બજાવેલી. સુરક્ષાદળો  તેમજ અન્ય વ્યવસ્થામાં પણ શાળાના બાળકોએ ભાગીદારી નોંધાવેલી.
          ચૂટણી બાદ મતગણતરી હાથ ધરવામાં આવેલ. તમામ ઉમેદવારોએ વિજય સરઘસ કાઢેલ તથા મતદારોનો આભાર માનેલ.