Sep 13, 2015

આચાર્યશ્રીની કલમે................

             શાળાના અને શાળાની પ્રવૃતિઓના પ્રચાર-પ્રસાર માટે આ બ્લોગનું નિર્માણ કરવામાં આવ્યું છે,હવેથી આપણી શાળાની પ્રવૃતિઓ તેમજ ગતિવિધિઓને આ બ્લોગના માધ્યમથી સમાજ સામે મુકવામાં આવશે. 

                                                લિ.
                                          રાજેન્દ્રભાઇ આર. જોષી,
                              આચાર્યશ્રી,સનવાવ પ્રાથમિક શાળા