દિનાંક: ૨૩/૦૯/૨૦૧૫ ના રોજ ઉમેદપુરા મુકામે આયોજીત સી.આર.સી. કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી સનવાવ પ્રાથમિક શાળા પરિવારે પાંચ વિભાગમાં ભાગ લઇ શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.
પાંચ વિભાગોમાંથી શાળા પરિવારે ત્રણ વિભાગોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર આ બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
કૃતિ પ્રસ્તુતકર્તા બાળકો તેમજ માર્ગદર્શક શિક્ષકમિત્રોને ખુબ ...ખુબ અભિનંદન.